વર્ષ ૨૦૨૦-૨૧ ના બી.કોમ.સેમ-૩ અને ૦૫ ના એડ્મિશન ફોર્મ તેમજ સત્ર ફી ઓનલાઈન ભરવા બાબત .

  1. સરકારી વાણિજ્ય કોલેજ,સેકટર-૧૫, ગાંધીનગરના બી.કોમ. સેમ-૦૩ અને સેમ.-૦૫ના તમામ વિદ્યાર્થીઓએ બી.કોમ. સેમ.-૦૩/સેમ.૦૫ના એડમિશન ફોર્મ અને ત્યારબાદ એડમિશન ફી COGENT Portal પર SSO Form દ્વારા નીચે આપેલી વેબસાઈટ / લિંક પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ SSO Formને લોક કરવું ફરજિયાત છે.

                 http://student.gujgov.edu.in

      • Step – 1 : open above website
      • Step – 2 : Read instructions for students carefully and click on “NEXT” and complete the process as per instructions manual.
  1. COGENT Portal પર રજીસ્ટ્રેશન થયા બાદ SSO Form ભરતા પહેલા નીચે આપવામાં આવેલી વેબસાઈટ/લિંક મુજબની સુચનાઓ કાળજીપૂર્વક વાંચી ,સમજી ફોર્મ તેમજ ફી ભરવાની રહેશે.
  • ફોર્મ કોલેજ દ્વારા એપ્રુવ થયા બાદ વિધાર્થીને પોતાના Registred E-mail તેમજ Registred Mobile પર ફી ભરવા માટેની લિંક મેસેજ દ્વારા પ્રાપ્ત થશે, જે લિંકથી ઓનલાઈન ફી સમયમાર્યાદામાં ભરવાની રહેશે તેમજ તે ‘ફી’ની રીસિપ્ટ સાચવાની રહેશે જ્યારે કોલેજ દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે.

 

  1. COGENT Portal પર ફોર્મ તેમજ ફી ભરવા માટે કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન હોય, તો કે.સી.જી., અમદાવાદના નીચે મુજબના મેઈલ/હેલ્પલાઈ નંબર પર કોન્ટેકટ કરવાનો રહેશે.

        Mail ID: – fees@gujgov.edu.in

        Helpline No. (KCG, AHEMDABAD) : – 079-26301482