બી.કોમ સેમ-1 (ગુજરાતી & અંગ્રેજી મીડીયમ)ના વિદ્યાર્થીઓ આ સાથે આપેલી મીડીયમવાઈઝ ફાઈલમાં વિદ્યાર્થીઓના આઈ.ડી. અને પાસવર્ડ આપેલા છે. જે ગાઈડલાઈન ફાઈલ મુજબ આપવામાં આવેલી સૂચનાઓ સ્ટેપવાઈઝ અનુસરવાની રહેશે.  જે-તે લેકચર માટે MICROSOFT TEAMSમાં જોઈન રહેવાનું રહેશે.

Notice / News