બી.કોમ સેમ-૫(ગુજરાતી & અંગ્રેજી મીડીયમ)ના વિદ્યાર્થીઓ આ સાથે આપેલી મીડીયમવાઈઝ ફાઈલમાં વિદ્યાર્થીઓના આઈ.ડી. અને પાસવર્ડ આપેલા છે. જે ગાઈડલાઈન ફાઈલ મુજબ આપવામાં આવેલી સૂચનાઓ સ્ટેપવાઈઝ અનુસરવાની રહેશે. ઓનલાઈન ક્લાસ માટે ટાઈમટેબલ આપવામાં આવેલું છેજે તમામ વિદ્યાર્થીઓએ આપેલા સમયે જે-તે લેકચર માટે MICROSOFT TEAMSમાં જોઈન રહેવાનું રહેશે.

Notice / News